કાઢી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઢી જવું

  • 1

    મડદાને ઘેરથી બહાર કાઢી બાળવા-દાટવા લઈ જવું. ('એમને ક્યારે કાઢી ગયા?').