કાઢી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઢી નાખવું

  • 1

    રદ કરવું (જેમ કે, અરજી, માગણી ઇ૰).

  • 2

    નાપાસ કરવું ('એને પરીક્ષકે શામાં કાઢી નાંખ્યો?'); ગણતરીમાં ન લેવું ('મને તો તમે સાવ કાઢી જ નાંખ્યો કે શું?').