કાઢી મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઢી મૂકવું

  • 1

    હાંકી કાઢવું.

  • 2

    રજા આપવી; બરતરફ કરવું.

  • 3

    કાઢીને મૂકવું-અલગ કરવું (જેમ કે, લૂગડાં); સાચવીને રાખવું ('ડોસીએ રૂ।. પહેલેથી કાઢી મૂક્યા છે.').