કાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાણ

સ્ત્રીલિંગ

  • 1

    મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિકે જવું તે.

  • 2

    લાક્ષણિક કોઈએ બગાડેલા કમને સંભાળવું.

મૂળ

सं. कण्, महा+कण?

કાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાણું

વિશેષણ

  • 1

    વેહ-છિદ્રવાળું.

  • 2

    એક આંખવાળું.

મૂળ

सं. काण

કાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાણું

નપુંસક લિંગ

  • 1

    વેહ; છિદ્ર; બાકું.