કાણકૂટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાણકૂટણ

સ્ત્રીલિંગ

  • 1

    મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિકે જવું તે.

  • 2

    લાક્ષણિક કોઈએ બગાડેલા કમને સંભાળવું.

મૂળ

सं. कण्, महा+कण?