કાણમોકાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાણમોકાણ

સ્ત્રીલિંગ

  • 1

    મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિકે જવું તે.

મૂળ

सं. कण्, महा +कण?