ગુજરાતી

માં કાતની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાત1કાતું2કાંત3કાંત4

કાત1

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી પેઢુ.

  • 2

    તાકાત; કૌવત.

  • 3

    સોનીનું એક ઓજાર.

ગુજરાતી

માં કાતની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાત1કાતું2કાંત3કાંત4

કાતું2

નપુંસક લિંગ

  • 1

    બૂઠી છૂરી-પાળી.

મૂળ

જુઓ કાતી

ગુજરાતી

માં કાતની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાત1કાતું2કાંત3કાંત4

કાંત3

સ્ત્રીલિંગ

  • 1

    +ત્રાક.

ગુજરાતી

માં કાતની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાત1કાતું2કાંત3કાંત4

કાંત4

વિશેષણ

  • 1

    ઇચ્છિત; પ્રિય.

  • 2

    મજેનું; અનુકૂળ.

  • 3

    સુંદર; મનોહર.

પુંલિંગ

  • 1

    પ્રીતમ.

  • 2

    વર; પતિ.

  • 3

    ચંદ્ર.

  • 4

    કીમતી પથ્થર; હીરો (સમાસમાં છેડે) ઉદા૰ સૂર્યકાંત.

  • 5

    ઓસડ.

નપુંસક લિંગ

  • 1

    કેસર.

  • 2

    કંકુ.

  • 3

    એક પ્રકારનું લોઢું.

મૂળ

सं.