કાંતણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંતણ

નપુંસક લિંગ

  • 1

    કાંતવું તે; કાંતવાની ક્રિયા.

કાતણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતણ

સ્ત્રીલિંગ

  • 1

    કરોળિયા જેવું એક જીવડું.

મૂળ

'કાંતવું' પરથી म. कांतण