કાંતપાષાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંતપાષાણ

પુંલિંગ

  • 1

    ચકમકનો પથ્થર.

  • 2

    લોહચુંબક.

  • 3

    એક-જાતનું ખરું લોઢું.