કાત્યાયની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાત્યાયની

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દેવી-દુર્ગા.

  • 2

    યાજ્ઞવલ્કય મુનિની પત્ની.

મૂળ

सं.