કાત્યાયની વ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાત્યાયની વ્રત

નપુંસક લિંગ

  • 1

    ઇચ્છેલો પતિ મેળવવા કન્યાઓ કાત્યાયની દેવીને ઉદ્દેશીને કરે છે તે વ્રત.