કાતરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતરણી

સ્ત્રીલિંગ

  • 1

    કાપવું તે; કાપવાની રીત.

  • 2

    કાતર.

  • 3

    કરસણ કાપી લીધા પછી ખળું કરતી વખતે બ્રાહ્મણોને જે ભાગ આપે છે તે.