કાતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કાતરથી કાપવું.

 • 2

  કાપવું; કરડવું.

 • 3

  ઓછું કરવું.

 • 4

  ખોતરવું; ખણવું.

 • 5

  લાક્ષણિક ઘસાતું બોલવું.

મૂળ

सं. कृत्