કાતળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતળ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી અફવા; ગપ (કાતળ મારવી.).

કાતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતળું

નપુંસક લિંગ

 • 1

  જાડી ચીરી-ગાબચું.

 • 2

  ગંડેરી.

 • 3

  મોટો બેડોળ કકડો.

મૂળ

જુઓ 'કાતળી'