કાતળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતળી

સ્ત્રીલિંગ

  • 1

    પાતળી, ચપટી કકડી.

મૂળ

सं. कृत्त, प्रा. कत्तरिअ, म. कातळा