કાંતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંતવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વળ દઈને તાર કાઢવો.

  • 2

    પાતળું કરવું; ઘટાડવું.

મૂળ

सं. कर्त्; प्रा, कत्त