કાંતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંતાર

નપુંસક લિંગ

  • 1

    મોટું કે નિર્જન જંગલ.

  • 2

    દુર્ગમ માર્ગ.

મૂળ

सं.