કાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંતિ

સ્ત્રીલિંગ

 • 1

  શોભા; સૌન્દર્ય; મનોહરતા.

 • 2

  તેજ; નૂર; દીપ્તિ.

 • 3

  ચહેરાનું તેજ.

 • 4

  ચંદ્રની સોળ કળાઓમાંની એક.

મૂળ

सं.