ગુજરાતી માં કાથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાથ1કાથ2

કાથ1

નપુંસક લિંગ

 • 1

  કથન; કહેવું તે; બોલ.

 • 2

  વર્ણન.

 • 3

  વિવેચન.

 • 4

  કહેવત.

મૂળ

प्रा. कत्थ?

ગુજરાતી માં કાથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાથ1કાથ2

કાથ2

પુંલિંગ & પુંલિંગ

 • 1

  સત્ત્વ; પાણી; દૈવત.

 • 2

  કાઠિયાવાડી મનખો; જીવતર.

 • 3

  સ્વાર્થ.

મૂળ

सं. क्वाथ