કાથાકબલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાથાકબલા

પુંલિંગ બહુવયન​

  • 1

    કૂથલી; સાચાંજૂઠાં.

  • 2

    નકામી ભાંજગડ; નજીવી તકરાર.

મૂળ

કાથ ('કથ' પરથી) કે કબલા (કલબલ?)