કાથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાથિયું

વિશેષણ

 • 1

  કાથાના રંગનું.

 • 2

  કાથીનું દોરડું.

 • 3

  કાથીની સાદડી.

 • 4

  કાથીનું બનાવેલું પગલુછણિયું.

મૂળ

જુઓ કાથો