કાદંબરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાદંબરી

સ્ત્રીલિંગ

 • 1

  કોકિલા.

 • 2

  મેના.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સરસ્વતી.

 • 2

  બાણકૃત સુપ્રસિદ્ધ કથા.

 • 3

  તે કથામાં આવતું એ નામનું મુખ્ય સ્ત્રીપાત્ર.

 • 4

  લાક્ષણિક નવલકથા.

 • 5

  કદંબમાંથી બનતી એક મદિરા.