કાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાદર

વિશેષણ

  • 1

    શક્તિમાન.

મૂળ

अ. कादिर