કાંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંદો

પુંલિંગ

 • 1

  ડુંગળી.

 • 2

  કંદ; કંદમૂળ; હરકોઈ વનસ્પતિના મૂળની ગાંઠ-જડ કે તેવી જડવાળું ઘાસ.

 • 3

  લાક્ષણિક લાભ; ફાયદો (શ૰પ્ર૰) (કાંદો કાઢવો).

મૂળ

सं. कंद

કાદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાદો

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કાદ; કાદવ.