કાંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંધ

સ્ત્રીલિંગ

 • 1

  ખભો.

 • 2

  ખાંધ; ધૂંસરીનું આંટણ.

મૂળ

सं. स्कंध, प्रा. कंध

કાંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંધું

નપુંસક લિંગ

 • 1

  હપતા પ્રમાણે ભરી દેવાની રકમ; હપતો.

 • 2

  કાઠિયાવાડી ડૂંડાના સારા દાણા કાઢી લીધા પછી રહેતો હલકો પોચો દાણો.

મૂળ

જુઓ કાંધ