કાંધિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંધિયો

પુંલિંગ

 • 1

  ખભા ઉપર ભાર ઉપાડનાર મજૂર.

 • 2

  બળદ.

 • 3

  મુડદું ઊંચકનાર આદમી.

 • 4

  કાંધાખત કરી નાણાં ધીરનાર આદમી.

 • 5

  સાગરીત.