ગુજરાતી માં કાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાન1કાન2

કાનું1

નપુંસક લિંગ

 • 1

  એક વાજું.

મૂળ

સર૰ ગોવા कॉन्नॉ? म. कानून

ગુજરાતી માં કાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાન1કાન2

કાન2

સ્ત્રીલિંગ

 • 1

  શરમ; સંકોચ; લાજ મર્યાદા.

મૂળ

સર૰ हिं. कान,-नि

ગુજરાતી માં કાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાન1કાન2

કાન

પુંલિંગ

 • 1

  સાંભળવાની ઇંદ્રિય.

 • 2

  લાક્ષણિક લક્ષ; ધ્યાન.

 • 3

  નાકું; છિદ્ર.

મૂળ

सं. कर्ण, प्रा. कण्ण