કાનકોરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનકોરણી

સ્ત્રીલિંગ

  • 1

    કાનમાંનો મેલ કાઢવાનું ઓજાર.

  • 2

    કાન કરડવા-છાની ઉશ્કેરણી કરવી તે.