કાનડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનડી

વિશેષણ

  • 1

    કર્ણાટકનું,-ને લગતું.

મૂળ

सं. कर्णाट, प्रा. कण्णाड=કર્ણાટક

સ્ત્રીલિંગ

  • 1

    કન્નડ-કર્ણાટકી ભાષા.