કાનડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનડો

પુંલિંગ

  • 1

    એક રાગ.

મૂળ

हिं. कान्हडा, म. कानडो; કાનડી?

કાનુડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનુડો

પુંલિંગ

  • 1

    કહાનો; કૃષ્ણ (હશ્રુતિ લોપાઈ છે).

મૂળ

सं.