કાન્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન્તા

સ્ત્રીલિંગ

  • 1

    કાંતા; પ્રિયા.

  • 2

    સુંદર સ્ત્રી.

  • 3

    પત્ની.

  • 4

    પૃથ્વી.

મૂળ

सं.