ગુજરાતી

માં કાનનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાનન1કાનૂન2

કાનન1

નપુંસક લિંગ

  • 1

    વન; જંગલ.

મૂળ

सं.

ગુજરાતી

માં કાનનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાનન1કાનૂન2

કાનૂન2

પુંલિંગ

  • 1

    કાયદો; નિયમ.

  • 2

    ધારો; રિવાજ.

મૂળ

अ.