કાનફટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનફટો

પુંલિંગ

  • 1

    કાનમાં મોટું કુંડળ-કડું પહેરનાર સાધુ; ગોરખપંથી વેરાગી.

મૂળ

કાન+ફટો (ફાટવું પરથી)