કાનફૂસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનફૂસિયું

વિશેષણ

  • 1

    ચુંગલખોર.

  • 2

    કાન ભંભેરનારું.

નપુંસક લિંગ

  • 1

    એવું માણસ કે એવી વાત કરવી તે.