કાનમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનમ

સ્ત્રીલિંગ

  • 1

    કાળી જમીન.

મૂળ

सं. कृष्णभूमि, प्रा. कण्हभूम, कान्हम

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    વડોદરા અને ભરૂચ વચ્ચેનો પ્રદેશ.