કાનમાં ફૂંક મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનમાં ફૂંક મારવી

  • 1

    બોધ આપવો.

  • 2

    છૂપી મસલત કરવી.

  • 3

    ભમાવવું; ભંભેરવું.