કાનશેરિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનશેરિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કાનછેરિયાં; કાન ઉપરના વાળના ગુચ્છા; કાકપક્ષ.