કાનસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનસ

સ્ત્રીલિંગ

  • 1

    એક ઓજાર; આતરડી.

  • 2

    ઘરના મેડાની આગલી પાટડી ઉપર ગોઠવવામાં આવતો બીજો નાનો પાટડો.