કાનસીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનસીલ

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કાનનો બહાર પડતો ભાગ.

મૂળ

सं. कर्णशिरस्, म. कानशील