કાનાફૂસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનાફૂસી

સ્ત્રીલિંગ

  • 1

    ગુસપુસ; કાનમાં વાત કહેવી તે.

મૂળ

हिं.