કાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનો

પુંલિંગ

  • 1

    લિપિમાં 'આ'નું '|' આવું ચિહ્ન.

  • 2

    વાસણની કોર.

મૂળ

सं. कर्ण