ગુજરાતી માં કાનોકાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાનોકાન1કાનોકાન2

કાનોકાન1

અવ્યય

 • 1

  જુદા જુદા કાને થઈને.

 • 2

  ખુદ પોતાના કાનથી.

ગુજરાતી માં કાનોકાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાનોકાન1કાનોકાન2

કાનોકાન2

અવ્યય

 • 1

  કાના સુધી.

 • 2

  જુદા જુદા કાને થઈને.

 • 3

  ખુદ પોતાના કાનથી.

મૂળ

વાસણના