કાન ખોતરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન ખોતરવા

  • 1

    કાનમાંથી સળી વગેરે વડે મેલ કાઢવો.

  • 2

    પોતાની ભૂલથી શરમાવું-કાન પકડવા.