કાન ઝાલવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન ઝાલવા

  • 1

    ભૂલ બતાવવા-સાનમાં લાવવાં કાન ઝાલવો.

  • 2

    પોતાની ભૂલ કબૂલ કરવી.-કાનની બૂટ પકડવી.