કાન ભરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન ભરવા

  • 1

    ખોટું કહી ભમાવવું; ચાડીચૂગલી કરી ઉશ્કેરવું.