કાને હાથ મૂકવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાને હાથ મૂકવા

  • 1

    કંઈ ખબર નથી એમ જણાવવું.

  • 2

    ન ગણકારવું; જાણી જોઈને બહેરા થવું.