કાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપ

પુંલિંગ

 • 1

  કાપવું તે.

 • 2

  કાપવાથી પડતો આંકો; વાઢ; કાપો.

 • 3

  સ્ત્રીઓના કાનનું એક ઘરેણું.

 • 4

  કાપવાની-વેતરવાની રીત, ખૂબી.

 • 5

  બજેટમાં કાપ મૂકવો તે; 'કટ'.

મૂળ

કાપવું

કાંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંપ

પુંલિંગ

 • 1

  કાળો-ચીકણો ઠરેલો કાદવ.

 • 2

  'કૅમ્પ'.

કાંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંપ

પુંલિંગ

 • 1

  કંપ; કંપારો.

મૂળ

જુઓ કાંપવું