કાપડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપડ

નપુંસક લિંગ

  • 1

    કોરું કપડું.

મૂળ

सं. कर्पट, प्रा. कप्पड

કાપડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપડું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનું છાતીએ પહેરવાનું એક પ્રકારનું એક વસ્ત્ર; કાંચળી.

  • 2

    કાઠિયાવાડી આણું.