ગુજરાતી

માં કાપડિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાપડિયો1કાપડિયો2

કાપડિયો1

પુંલિંગ

 • 1

  કાર્પટિક; સાધુ સંન્યાસી.

 • 2

  કાપડ વેચનાર.

ગુજરાતી

માં કાપડિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાપડિયો1કાપડિયો2

કાપડિયો2

પુંલિંગ

 • 1

  કાપડ વેચનાર.

 • 2

  કાપડી; કાપડનું, ને લગતું.

સ્ત્રીલિંગ

 • 1

  નાનું કાપડું.