કાપણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપણી

સ્ત્રીલિંગ

  • 1

    કાપવાની રીત.

  • 2

    પાકેલા અનાજને કાપવું તે; લણણી.

  • 3

    પતરાં કાપવાનું ઓજાર; કાતર.

મૂળ

सं. कल्पनी, प्रा. कप्पणी